SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૬ છે? કાર્ ર્ તે, પ્રભુ ! કક્રિક કાળે થઈ શકે, • પિતા માતા તે તે, કઢિય નવ તેવાં મનીં શકે; નમેરૂં છું છું, જરૂર નભવીક્લ્યા પદ્મ ભરી, પ્રભુ ! પ્યારા મ્હારા ! મમદુખ નિવારી સુખ કરે. ભર્યા છે સિન્ધુ આ, વિષયરૂપ ખારા જળ થકી, અમારી નાકા તે, વચ જઈ ચઢી વા ખળ થકી; નિરાશા આશા, મલમય તરંગા પરિહરા, પ્રભુ ! પ્યારા મ્હારા ! મમ દુખ નિવારી સુખ કરી. ૯ જગ માયા કાયા, પ્રિયતમ ગણુ કેઇ રીતથી, ત્યજી ચાલ્યા કેઇ, ત્યજી જવુ અમારે જગતથી; તમેા સાચા ઇશા, જીવન ! સુખદાતા ! ઉર ઠરે પ્રભા ! પ્યારા મ્હારા ! મમ દુખ નિવારી સુખ કર. - શાન્તિઃ સુનિ અજીતસાગર. For Private And Personal Use Only
SR No.008510
Book TitleAjit Kavya Kirnawali
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1922
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy