SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૪ સદા હું નારીને, જનની સમજાણું જગધણું ! જગન્નાં દ્રવ્યોને, અડકું નહી દેવા ! ધુળ ગણી, અમારામાં હારી, પરમ પ્રભુ! શક્તિ પ્રસરજે, જગન્માતા! પિતા! મમ સહુ ગુન્હા માફ કરજે. ૧૪ સુનિ અજીતસાગર, * શાંતિ: રૂ परमात्माप्रति अन्यर्थना. ( ૬૮ ) છંદ શિખરિણ, ભરે રે હારા છે, મનુજન તે શું! દુખ હરે, ઘણું પાપાત્માઓ, તુજ પદ ગૃહી સિધુ ઉતરે, ઉતાર્યા તાર્યા તે, શ્રવણ પથ આવ્યા પ્રિય વરે! પ્રત્યે ! પ્યારા હારા! મમ દુખ નિવારી સુખ કરો, ૧. કરી નકકી જાણ્યાં, જગતજન સ્વાથી સકલ છે, નથી સાચા મુદા, નયન ભરી ન્યાભ્યાં નકલ છે; ભલે આઘે અન્ત, અભય કરી લેવા તુજ ખરો, પ્રત્યે ! પ્યારા મહારા! મમ દુખ નિવારી સુખ કરો, ૨ For Private And Personal Use Only
SR No.008510
Book TitleAjit Kavya Kirnawali
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1922
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy