________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩
ક્ષણિક વિધ વિધ વાજી, ક્ષણિક દલખુશકર ચિત્ર ક્ષણિક મણિ મેતીમય છે, ક્ષણિક પ્રેમ ભર્યા પત્રો. ૬ ક્ષણિક બહુ મૂલ્યનાં વસે, ક્ષણિક સંસારનાં શ; ક્ષણિક જગની ત્રિયાનાં હાલ, ક્ષણિક બેરીસ્ટના રવાલ. ૭ ક્ષણિક ઉપર ઉપરના શ્યામ, ક્ષણિક અનુરાગી કેશ રાગ, ક્ષણિક બંદી જનેનાં ગીત, ક્ષણિક સ્વાથી જનની પ્રીત. ૮ ક્ષણિક ભૂલકનું સામ્રાજ્ય, ક્ષણિક સુર લેકનું સદ્ધરાજ્ય; ક્ષણિક મેરૂતણાં મંડાણ, ક્ષણિક સુર લેકનાં વૈમાન. ૯ ક્ષણિક વૃક્ષે વિભૂષિત બાગ, ક્ષણિક ઉજજડ ભૂમિના ભાગ ક્ષણિક મસ્તાનની મસ્તાઈ, ક્ષણિક બેશતિ નામ. ૧૦ ક્ષણિક આ સૂર્યની કાન્તિ, ક્ષણિક આ ચંદ્રની શાન્તિ; અછત મન સત્ય માની લે પ્રભુપદ સત્ય જાણી લે. ૧૧
मित्रने सूचना.
(૬૩)
ગઝલ, અમારા મિત્ર થાવાને, પ્રતિજ્ઞા આપવી પડશે, હદયની દિલગિરી સમજી, સમૂળી કાપવી પડશે.
For Private And Personal Use Only