SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ કવિરાજ ( ૫ ) ગઝલ, જગતને ભાવ આલેખે, જગત દેદારને દેવે; જગતનો ભાવ વિણસાસે, જગતની વાડી મહીલાશે. જગતની જુડી છે જાયા, જગતની જુઠી છે માયા, જગતની જુઠી છે કાયા, જગતની જુઠડી છાયા. જગતના છે જુઠા ભાઈ, જગતની જાડી ભેજાઈ; જગતની જીડી મેટાઈ, જગતની જુઠી ઠાઈ. જગતના છે જુઠા રાજા, જગતની જુઠી છે માઝા: જુઠા છે કેક મહારાજા, જગતમાં કેઈ નહી સાજા. જુઠા જગના અધિકારી, જગતની જુઠડી નારી જગતની જુઠી છે યારી, જગતની ધિક્ક દરકારી. જગતના જુઠ છે ભેગે, જગતના દુ:ખમય રે; જગતના જુલમી છે શેકે, જગતથી ચિત્તને રેકે. જગતના જુઠ છે ગ્રન્થ, જગતના જુઠ છે પળે; જગતના સ્વપ્નવત્ સંગે, જગત આકાશના રંગે. જગ | એક દિન જાવું, જગતમાંહિ જ પસ્તાવું જગત : શું હવે રાચું, જગતને નહિ કદી જાચું. For Private And Personal Use Only
SR No.008510
Book TitleAjit Kavya Kirnawali
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1922
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy