SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૪૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir कदी तामी नहीं टूटे. ( ૪ ) ગઝલ. અમારા પ્રેમ આ સાચા, ખરેખર પ્રેમનું મન્દિર, અખંડા નન્દની લહેરી, કદી તેાડી નહીં તૂટે. મઝાની આ મહત્તાઇ, સદાની આ શ્રીમંતાઇ, ગૃહી છે ખુશ દિલે ભાઇ ! કદી તેાડી નહી છે. હમારૂ હૈ સદા કલ્યાણુ, ગમે તે સ્થિતિ વ્યક્તિમાં, પરસ્પરની હૃદય દોરી, કદી તાડી નહી જે. ભસ્મ છે આ ભસ્મ છે આ, ખરેખર ભસ્મ છે જગ આ, ઉડયું પંખી ખર્ચો ! જીવ્યું ! નહી માર્યું કદી મરશે. ભલા આ જીન્દગાનીની, સલ કર ત્હારી તું યાત્રા, સફળ અત્ર સફ્ળ તંત્ર, સદા આનન્દમાં રહીશુ. ૐ શાંતિ રૂ. સુનિ અજીતસાગર, For Private And Personal Use Only ૩
SR No.008510
Book TitleAjit Kavya Kirnawali
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1922
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy