________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ હકીકતથી કવિતાના સંબંધમાં સમજવાનું છે કે, ર્તાના આશયને જાણવું બહુ જ મુશ્કેલ છે. એટલે લગભગ અસંભવિત જેવું છે. આનંદઘનજી મહારાજનાં તેવાં કેટલાંક પદે છે. જેમકે – ગગનમંડળ નીચે શાઆ વિયાણી,
ધરતી દૂધ જમાયા; માખણ થાસો વિરલે પાયા છાસ જગત ભરમાયા.
અબધ સે જોગી ગુરૂ મેરા, ઇસ પદક જે કરે નિવેડા.
આ પદ એ સૂચવે છે કે, ર્તાએ તે આશયની કુંચી પિતા પાસે જ રાખેલી છે. એવું જ એક બીજું પદ છે.
સુણ ચરખેવાલી, તેરા ચરખા બોલે હું હું,
ચરખા તેરા રંગરંગીલા, પૂણું હે ગુલજાર, કાતણવાલી છેલછબીલી, ગીણ ગણુ કાઢે તાર એવી અનેક કવિતાઓ પ્રાચીન કવિઓની છે. કવિઓ અને કવિઓની દષ્ટિ તેમજ કૃતિ અને તેની અંતરાકૃતિ કેવી હોય છે તે નીચે લખેલા કલાપીના કાવ્યમાંથી સમજી શકાશે.
તારી દીસે ચપલ નેત્રની તિ બાપુ ટીકી ભરી રમતિયાળ હજાર ભાવે;
For Private And Personal Use Only