SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઓ હાહ અવ છે ખાસ સાજા', જમે સ્વાદલાં માંસને આપ તાજા; મહામેતીની હર એ શું પિછાણે, કુડા ગ શું ! હંસનું હૈયું જાણે! " હસ્ય હંસલો તે વદે મશ્કરી આ, તમારી અમે કીધી છે ના જરી આ મીઠાં માંસની તે મઝા કોઈ હાણે, કુડા કાગ શું ! હંસનું હૈયું જાણે! ૬ ઉો કે માળા છિનાવી કરીને, બિજે કાગડો આવીને છેતરીને, રહ્યો હંસ તે માનધારી પરાણે, કુડા કાગ શું! હંસનું હૈયું જાણે! ૭ કુટીલો તણું દલડાં કાગડાનાં, અને પ્રેમનાં દીલ છે હંસલાનાં, નથી સાંભળ્યાં હાલનાં દીલ હાણે, કુડા કાગ શું ! હંસનું હૈયું જાણે! ૮ કિછે કયાં જઈ માનકેરી મઝાય, કહો કયાં કથે કલ્પની શીળી છાંય; જઈ મેતિની વાત કને વખાણે, કુડા કાગ શું 1 મેતિની લહેર જાણે. ૯ For Private And Personal Use Only
SR No.008510
Book TitleAjit Kavya Kirnawali
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1922
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy