SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ अनुजवानन्दपञ्चदश। ( 36 ) સવુંઆ, સુના સાધુજી ! સુને સાધુજી ! અનુભવ ખાત સુનાતા અપૂર્વ અવસર આજ ભયેા, અરૂ પરમાતમ રસ પાતા મૃગજળ સમ જ જાળ જગતકી, હૃગૃહસે હુિ હઠાતા હું છલકાયા હૈ સુખકા સાગર, ઉત્તે આત્મ તરાતા હું. અનિત્ય વિષયકી અનિત્ય સંગતા, જાનલીયા હૈ સમ કરી, સચ્ચા રંગ લગાહે હમકે, ચગયગીતતા ભઈ અચ્છી; જોજો દેખે વાહી જગતકી, વસ્તુ જનાતિ વિનાસી હૈ, આત્મ જ્ઞાનસે ઘટમેં દેખા, અલખ પ્રભુ અવિનાસી હૈ” ૨. આત્મભાવ સમે પ્રગટયા હું, સખકે માધવ માનેહે, પ્રેમદૃષ્ટિસે' સમકા પાલક, શ્રીજગજીવન જાનેહે; દ્વેષભાવકા ત્યાગ કિયેસે, દિનબન્ધુ મુસકાને હું, દેહગેડમે ઈશ્વર આયે, જો જગકે મહારાને હૈ, ગંગા જીમના સરસ્વતીયા, અ જ પ્રત્યક્ષ ભયા ફૂલ હૈ, સાધન સાધી સહી લીયા, અર્ મન અમારા નિર્મળ હે જપતપ તીરથ જો કુછ કીન્હે, ઉત્તમ ઉનકા યહ ફૂલ હે”, સતસ`ગકી ભઇ સફળતા, ચિત્ત સદૈવ અચંચળ હે. ૪ For Private And Personal Use Only Ĉ
SR No.008510
Book TitleAjit Kavya Kirnawali
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1922
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy