SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ જેને લઈ ઉદ્યમ કરૂં, રાખું અગર મર્યાદને, પષક થયાં તે વરિ કરું હું, જ્યાં જઈ ફરિયાદને; કર ઘટે ના ત્યાગ તેને, રાગ પણ સુન્દર નથી, જાગૃત અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી. ૧૩ નથી પડતું પાણી થરથર, પવન બળથી થાય છે, તવ હદય મુજ દુખથી, દેલાયમાન જણાય છે; ઠરશે કદા નિર્વાત દીપવત, તેની કળ પડતી નથી, જાગ્રત્ અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી. ૧૪ નિઃસંગરૂપ તલવાર લઈ, ઘૂમીશ અરિદળમાં જઈ, સહુ શત્રુને સંહાર કરી, પામીશ સુખ અરિ હીન થઈ; પેખીશ પ્રેમપ્રભા પછી એ, ઉમિઓ આવે અતિ, જાગૃત અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી. ૧૫ ભરૂચ નર્મદાતીર જાગૃત્ અગર સ્વપ્નને પ્રેક્ષક, મુનિ અજીતસાગર, For Private And Personal Use Only
SR No.008510
Book TitleAjit Kavya Kirnawali
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1922
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy