SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કમળ મિચાયાં સર્વ ત્યાં. રઢીયાલી થઈ રાત, કમળપત્ર વચમાં રહી, કરતે ઘટમાં ઘાટ, હરિગીત. સહુ પદ્મ પ્રાત:કાળમાં, શેલા ખીલીને પામશે, સવિતાતણી પણ પૂર્વમાં, કંઇ કનક રશ્મી જામશે, જેવા૨ આ સંસાર સર્વે, પ્રાણીઓ આનદશે, તેવાર થઇ તઈઆર આ, મધુકર અહીં થી ઉડશે. વીચાર કરતાં એટલે, ત્યાં હસ્તિ ઉન્મત્ત આવિએ, ભાવી તણાજ પ્રસંગથી, તે પદ્મ ગ્રાસ ઉઠાવીએ; મરતાં ભ્રમર મેલ્યા અરે ! કોઈ ધર્મ કર્મ કર્યું નહી, એ રીત વદતાં સાથ તા, ગજ ઊદરે પહોંચ્યા જઇ. દુહા. મૂઢ મતિના મન્ન! તું, કરવા લાગ્ય તપાસ, સમજાવું સાવાર છું, નહિતર થઈશ નિરાશ, ષદ્રપદ્ તુ જાતે અને, સરવર વિશ્વ સુજાણુ ! વિવિધ વિલાસેા કમળમાં–ઉમ્મર જાય અજાણુ, જાણુ હસ્તિ તે કાળ છે, આવી. આ તન ખાય, અંતે ગદ્ગદ્ વિદે શકે, કરવા કેમ ઉપાય ? For Private And Personal Use Only ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪
SR No.008510
Book TitleAjit Kavya Kirnawali
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1922
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy