SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હ અન્તર્ સુખે આરામજે, પામેલ અન્તર જ્યોતિઐ, પરબ્રહ્મ ભૂતતે બ્રહ્મવિદ્, પ્રભુ ચરણ એત પ્રાતતે; આ નમન ગમ્ય પદાર્થ નશ્વર સર્વ રીતે જાણવા, અવિનાÑ હૃદય સ્થિત પુરૂષ, પ્રભુને સદેાદિત માનવા ૧૩ સુ કુંભારીયાજી, યાન્તિઃ ફે स्वात्मप्रबोधसतक ( ૨૭ ) સવૈયા. માન માને મને વ્હારા વ્હાલા! ઠાલા શું કરવાં ચાળા, ચાળા કરતાં મહુ દિન ચાલ્યા, તે પણ સુખમાં નવ વ્હાલ્યા; જે જે વસ્તુ જોઈ જગતમાં, તે કીધી મ્હારી મ્હારી, પ'થીમન ! નિજ દેશે ચાલે, બહુ દિન વીત્યા ફુખકારી. ૧ ભટક્યાં ખંહું છે ભયવાળા આ, ભવ વન માંહીં ભાન વિના, દુ:ખ તણા દેખ્યા અઢુ દરિ‚ દિન બન્ધુની સ્હાય વિના; સાધન પણ નવ હતું સુન્દર, ઘેરે વળવા સુખકારી, પ'થીમન ! નિજ દેશે ચાલે, બહુ દિન વીત્યા દુઃખકારી. ર For Private And Personal Use Only
SR No.008510
Book TitleAjit Kavya Kirnawali
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1922
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy