SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬) હાસ્ય ૧૭, રતિ ૧૮, અરતિ ૧૯, શેક ૨૦, ભય ૨૧, જુગુપ્સા ૨૨, સ્ત્રીવેદ ૨૩, પુરૂષવેદ ૨૪, નપુસક વેદ ૨૫, સમ્યકત્વ મેહનીય ૨૬, મિશ્ર મેાહનીય ૨૭, મિથ્યાત્વ માહનીય ૨૮, એ ૨૮ ભેદ છે. હવે તેનુ સ્વરૂપ કહે છે. પ્રથમ અનતાનુ"ધી કેાધ, માન, માયા, લાભ, જાય જીવ સુધી રહે છે. ૧ અનંતાનુબધી કેધ પર્વતની ફાટ સરખો છે. અ નંતાનુબંધીમાન પત્થરના સ્તંભ સમાન છે. માયા કડીન વાંસની જડ સમાન છે, લેાભ કૃમિના રંગ સમાનછે. એ ચાર જે જીવને ઉદયમાં હાય તે જીવ નરકમાં જાય છે. અને આ કષાયના ઉદયથી જીવ શુદ્ધ દેવ ગુરૂ ધર્મની પ્રાપ્તિ કરી શકતા નથી અને તે કાધાદિકના ઉદયશી જીવ ચાર ગતિમાં વારવાર ભટકાય છે અને મહારાર દુઃખ પમાય છે. ૨ અપ્રત્યાખ્યની ક્રોધ, માન, માયા લેભની સ્થિ તિ એક વર્ષની છે. ક્રોધ પૃથ્વીની રેખા સમાન છે, માન હાર્ડકાના સ્તંભ સમાનછે, માયા મીંઠાના શીંગડા સરખી છે, લેાભ નગરના ખાળના કીચડ સમાન છે. એ કાય ના ઉદયથી દેશતિપણુ ઉદય આવે નહીં. અને તે કષાયના ઉદયવાળે! જીવ સરીને તીય‘ચની ગતિમાં જાય. પ્રત્યાખ્યાનીય કષાયની સ્થિતિ ચાર માસની છે. એ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008504
Book TitleAdhyatma Shanti
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1903
Total Pages105
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy