SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮) બે માંથી ગમે તે ધર્મમાં રહી આત્મસ્વરૂપ પામી શકે છે. માટેજ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ઉપાધ્યાય આવાળ જ્ઞાતા અનુભવજ્ઞાને કરી કહે છે કે નિશ્ચય દ્રષ્ટિ ચિત્તમાં ધારણ કરી વ્યવહારમાર્ગ જે ચાલે છે, તે ભવ્યજી સંસારસમુદ્રનો પાર પામી શકે છે, પણ વ્યવહાર માર્ગને દૂર કરી જે નિશ્ચયમાર્ગનું અવલંબન કરે છે તે જનાજ્ઞાનું ખંડન કરે છે. માટે જ કહેવામાં આવે છે કે શ ધર્મ-આજ્ઞાએ ધર્મ છે. ગીતાર્થ પરંપરાને અનુસરી જેમ આત્માનું હિત થાય તેમ પ્રવૃત્તિ કરવી જોઈએ. હવે આપણે વિચારે કે આમા છે તે ચાર ગતિમાં શા કારણથી ભટકે છે, તે શાસ્ત્રથકી માલમ પડશે કે મિથ્યાત્વ ગવાતિ અને ઘોર એ શરીરાદિ પુદૂગલ પ્રાપ્ત થવાનાં કારણભૂત છે. મિથાવ વરત કપાસ અને ચોથી કર્મ બંધાય છે. અને કર્મથક શરીર, વેશ્યા, સંઘયણ, પ્રાણ, વેગ આદિની ઉત્પત્તિ થાય છે. - હવે તમને બતાવે છે-કર્મના આઠ ભેદ છે. १ ज्ञानावरणी २ दर्शनावरणी ३ वेदनी ४ मोहनी ૧ ૩પશુધર્મ ૬ નામ ૭ = ૮ અંતરાય, એ આઠ કર્મનું યત્કિંચિત્ સ્વરૂપ નીચે મુજબ જાણવું. જ્ઞાનાવરણીય કર્મ આત્મામાં રહેલા અનંત જ્ઞાનનું આચ્છાદન કરે છે. જેમ સૂર્યનું આવરણ વાઢળ કરે છે, તેથી www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008504
Book TitleAdhyatma Shanti
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1903
Total Pages105
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy