SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૫૫ ] अहं वृत्तिर्न यस्यास्ति, स्वसाध्ये साधनेषु च । अक्रियो वा क्रियावान् स, निर्बन्धी मुक्त आत्मराट् ||४९५ || પેાતાને સાધ્ય એવી આત્મશુદ્ધિમાં તેમજ સામાયિકપૌષધ ધ્યાન વગેરે સાધનામાં આજ હુંજ કરી શકું છુંએવા અહંકાર જેમનામાં નથી, તે ક્રિયા કરનારા હાય કે દ્રવ્યરૂપ ક્રિયા કરનારા ન હોય તે સર્વ કર્મના ધનના વિનાશ કરીને મુક્તિનગરીને સમ્રાટ્ થાય છે. ૪૫. अहं वृत्तिर्हि यस्यास्ति, स्वसाध्ये साधनेषु च । अक्रियो वा क्रियावान् स, बद्धो भवति मानवः || ४९६ ॥ હું સાધ્યને સમજું છું, તેના સાધના પૂર્ણ મારામાં જ છે, એવી અહંકાર વૃત્તિવાળા આત્મા ક્રિયાવાળા હાય કે અક્રિય હોય પણ રાગ-દ્વેષને કારણે કમને ખાંધે છે. કારણ કે અહંકારી માણસા સત્યસ્વરૂપને યથાથ સમજી શકતા નથી, ૪૯૬ नाहं व्रती यमी साधु, र्न तपस्वी न संयमी । सर्वेभ्यः शुद्ध रूपं मे, भिन्नं जानामि तत्त्वतः ||४९७|| હું' વ્રતવાળા, યમને કરનારા, સાધુ તપસ્વી કે સંયમને પાળનારા નથી. તાત્ત્વિકષ્ટિએ જોઇએ તે મારૂં' ( આત્માનું) શુદ્ધરૂપ સથી ભિન્ન છે, એમ જાણુ છુ. ૪૯૭. आत्मशुद्धोपयोगेन, नाहं भावो जगत्त्रये । साक्षिभावेन पश्यामि सर्वविश्वं चराचरम् ॥ ४९८ ॥ આત્મા શુદ્ધ સ્વરૂપના ઉપયેાગમાં વર્તતા હેાવાથી, મારામાં અહંભાવ પણું શરીર, ઇન્દ્રિય અને મનમાં ન રહેલ હાવાથી, For Private And Personal Use Only
SR No.008503
Book TitleAdhyatma Geeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages179
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy