SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૯] થવાને છું, અને ભવિષ્યકાળમાં કર્મના આવરણને નાશ થવાથી હું ભગવાન થવાનું છું. ૪૭૩. सुखं नास्ति बहिःकिञ्चित् , सुखं पूर्ण निजाऽऽत्मनि । इत्येवं निश्चयं कृत्वा, ज्ञानध्यानं करोम्यहम् ॥४७४॥ સંસારના બાહ્ય પદાર્થોમાં જરા પણ સુખ નથી, પિતાના આત્મામાં જ પૂર્ણ સુખ રહેલું છે. એવા નિશ્ચયપૂર્વક જ હું જ્ઞાન-ધ્યાન કરૂં છું. ૪૭૪ बाह्यपदार्थलाभेन, किञ्चिद्धिन मे खलु । बाह्य हान्या न हानि, भयर पनिश्चयः कृतः॥४७॥ બાહ્યા જડપદાર્થોની પ્રાપ્તિથી વાસ્તવમાં મારી કંઇ વૃદ્ધિ નથી અને બાહ્યપદાર્થોના નાશથી મારું કંઈ નુકશાન નથી થવાનું, એ મારો નિશ્ચય છે. ૪૭૫. लोकानां स्तुतिनिन्दातो लाभो हानिन मे खलु । જોગાદિસંજ્ઞાતો, ઉપSSત્મા નિશ્ચયઃ શાક ૪૭ઠ્ઠા સંસારના લોકોની સ્તુતિ કે નિંદાથી મને કંઈપણ હાનિ થવાની નથી. કારણ કે લોકેષણ આદિ સંજ્ઞાથી મારે આત્મા ભિન્ન છે એ મારાવડે નિશ્ચય કરાયો છે. ૪૭૬. लोकैषणादिसंज्ञातो, मुह्यामि न स्वबोधतः । इत्येवं वर्तनादात्मा, पूर्णानन्दोऽनुभूयते ॥४७७॥ ઉપર જણાવેલી તેવી લોક-એષણથી હું આત્મા સમ્યગ જ્ઞાનમય શુદ્ધાત્મબોધથી યુક્ત હોવાથી મને પુદ્ગલમય લેકએષણામાં મેહ નથી જ. એ પ્રમાણે મારું આત્મજીવન લેક. For Private And Personal Use Only
SR No.008503
Book TitleAdhyatma Geeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages179
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy