SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૨૨ ] જ્યારે પૂર્ણ યોગીશ્વર પ્રારબ્ધ-ઉદયમાં વર્તતા કર્મના યોગથી દેહ-ઈન્દ્રિય-મન–પ્રાણજીવન તેની પ્રવૃત્તિના માત્ર સાધન રૂપે રહે છે અને તે પણ સંકલ્પ-વિકપ વિચારથી રહિત વ્યાપાર વિનાનું જ પ્રાયઃ હોય છે, ત્યારે આત્માને કઈ પણ પ્રકારને શુભાશુભ બંધ નથી થતું. આત્મા સાક્ષીરૂપે ઉપયોગમાં જ રહે છે. ૩૭૭, જગ ત ન છત્તિ, યત્ર નૈવ મનોત્તર रागद्वेषलयो यत्र, तत्राऽऽत्मा जायते प्रभुः ॥३७८॥ જયાં તર્કવાદિઓના તર્કો પહોંચી શકતા નથી, અને જ્યાં મન પણ પહોંચી શકતું નથી અને જ્યાં રાગ-દ્વેષને નાશ થઈ જાય છે–તેવી સ્થિતિ થતાં આત્મા પરમાત્મા બની જાય છે. ૩૭૮. शुद्धप्रेममवाहेण, द्वेषादिदोषसंक्षयः । તુવેષાદ્વિતોપનાશા, વાગડમાં મવતિ વેગ ૭૧/ શુદ્ધ પ્રેમમય આત્મ-સ્વરૂપના પ્રવાહ વડે રાગ-દ્વેષાદિ દેને નાશ થાય છે અને રાગ-દ્વેષાદિ દેના નાશ થવાથી જ આત્મા કેવલજ્ઞાનને ધારણ કરનારે પરમાત્મા બને છે. ૩૭૯૮ पश्य निजाऽऽत्मसौन्दर्य, देवानामपि दुर्लभम् । आत्मसौन्दर्यलाभेन, सन्तोषो जायते हृदि ॥३८०॥ હે ભવ્યાત્મન ! તું બધું છોડી દઈને દેવતાઓને પણ દુર્લભ એવા તારે આમ-સ્વરૂપના સુંદરપણાને જે. એવા આત્મ-સૌદયના દર્શનથી તારા હૃદયમાં પરમ-સંતેષ ઉત્પન્ન થશે. ૩૮૦. For Private And Personal Use Only
SR No.008503
Book TitleAdhyatma Geeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages179
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy