SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૧૭] સર્વ સંસારી આત્માઓથી અગ્રાહ્યા હોવાથી અલક્ષ્યરૂપવાળ છે. ૩૫૯. સમાપનું નામાનિ, મોર્વનિ વિત્ત હિ तन्नामभिः प्रवाच्योऽह-माऽऽत्मा ज्ञानसुखोदधिः ॥३६०॥ સર્વદેશની ભાષા ભિન્ન હોવાથી પરમાત્માના નામે પણ ભિન્ન ભિન્ન છે. તેથી સર્વ નામેથી હું–આત્મા જગતમાં પ્રગટ રીતે વાગ્યે બનેલું છું, તેમજ જ્ઞાન-દર્શન-ચારિત્ર આનંદ સુખને સાગર છું. ૩૬૦. आत्मन्येव चिदाऽऽनन्दो, नान्यत्र निश्चयोऽस्ति मे । निश्चित्यैवं हृदि ध्येय, आत्मारामः प्रभुर्महान् ॥३६१॥ આત્મામાં જ ચિદાનંદરૂપે રહેલ છું, તેથી અન્યત્ર આનંદ નથી જ એ મારે નિશ્ચય છે. એ પ્રમાણે નિશ્ચય કરીને આત્મારામ એ પ્રભુ જ મહાન છે, અને તેનું ધ્યાન ધરજે. ૩૬૧. निजाऽऽत्मनः सुखास्वादी, सर्वत्राऽपि परिभ्रमन् । भवेन्न पुद्गलानन्दी, सर्वविश्वस्य संग्यपि ॥३६२॥ જે ભવ્યાત્મા પિતાના આત્મ-સ્વરૂપના સુખને આસ્વાદ લેવામાં લેભી બનેલો હોય તે સવ સ્થળે પરિભ્રમણ કરતે હોવા છતાં પણ પૌગલિક સુખમાં સુખને નથી જ માનતે. અને સર્વ વિશ્વને સંગી હોવા છતાં પણ અંતરથી તે નિપ જ રહે છે. ૩૬૨. श्वभ्रादिदुःखभीत्या न, स्वर्गसुखेच्छया च न । भक्ता भक्तिं प्रकुर्वन्ति, कुर्वन्ति स्वाऽऽत्मशुद्धये ॥३६३।। For Private And Personal Use Only
SR No.008503
Book TitleAdhyatma Geeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages179
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy