SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૩] સાવિક એટલે શુદ્ધ, હિંસાદિ દેથી રહિત અને પવિત્ર એ આહાર કરવાથી સર્વ ભાવના એટલે સારી બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને સભાવનાથી સમ્યગ જ્ઞાન પ્રગટે છે, સર્વ પ્રકાર રની ઈચ્છાઓને રોકવાથી સાત્તિવક તપ ઉત્પન્ન થાય છે. ૩૪૭. साच्चिकी जायते तृप्ति,-राऽऽत्मनो भक्तिसेवनात् । जायते हि परातृप्ति,-राऽऽत्मनो ब्रह्मभोगतः ॥३४८॥ દેવ-ગુરુ-ધર્મની શુદ્ધભાવે ભક્તિ કરવાથી સાવિકી તૃપ્તિ ઉત્પન્ન થાય છે. અને ત૫-જપ-ધ્યાન વગેરે અનુષ્ઠાન કરવાથી પરમ બ્રહ્મને અનુભવ થવાથી શ્રેષ્ઠ આનંદની તૃપ્તિમય આત્મશાતિને અનુભવ થાય છે. ૩૪૮, आत्मशुद्धकरी भाव्या, सर्वत्र ब्रह्मभावना। ब्रह्मभावनया नश्येत् , काममोहस्य वासना ॥३४९॥ સાત્વિકી તૃતિને પ્રાપ્ત કરવા માટે ભવ્યાત્માઓએ આત્મ-સ્વરૂપને શુદ્ધ કરનારી બ્રહ્મભાવના ભાવવી જોઈએ. તેવી બ્રા ભાવનાના સેવનથી શરીરમાં ઉપજતી કામ-મેહની વાસના નાશ પામે છે. ૩૪૯. सर्वत्र सत्तया भाव्या, शुद्धाद्वतस्य भावना । तया जागति सद्देवो, देहस्थो भगवान् हरिः ॥३५०॥ સર્વત્ર બ્રહ્માંડમાં શુદ્ધ એવી અદ્વૈતભાવના વડે સર્વ જીવે બ્રહ્મ સ્વરૂપે એક જ-અભેદ છે એવી ભાવના ભાવવી જોઈએ. તેથી શરીરમાં રહેલ સત્યદેવ ભગવાન હરિ જાગૃત થાય છે. ૩૫૦, For Private And Personal Use Only
SR No.008503
Book TitleAdhyatma Geeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages179
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy