________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વામીને. ૧
પામીને ૨
અવિનાશી પણ અનિત્ય તું પર્યાયથી. તુજને જાણ્યાં નડે મિથ્યા ગર્વજો. આતમભવે માયા અસતી જાણીએ, જડ સ્વભાવે છતી માયાને પંખજે; સંગ્રહની સતાથી એકજ આતમા; અનેક વ્યકિત ભાવે આતમ દેખજો, નાક વિના શેભે નહિ મુખ સંસારમાં, વર વિના શેભે નહીં જેવી જાન; મીઠા વણ ભજનની શોભા જેહવી. જ્ઞાન વિના આતમનું એવું જાણજે, જ્ઞાન વિના સાધે શું આતમ સાધના, આતમ જ્ઞાને ટળશે કર્મ વિકારજે, બુદ્ધિસાગર અવસર પામી ચેતીએ, સદુગ્રંથને સત સંગમ આધાર,
સાણંદ,
સ્વામીને ૩
પામીને૦ ૪
પદ
( પધ્ધપ્રભુ પ્રાણસે યારા–એ રાગ) જગતના ખેલ છે બેટા, કદી નહી થાય મન મોટા, જગ ૧ સદા છે દુ:ખ માયામાં, સદાસુખ ધ્યાન છાયામાં પ્રભુનું નામ સુખ આપે, પ્રભુનું ના દુઃખ કાપ, જગ ૨ પ્રભુ ભક્તિ ન જે થાશે, તદા દિન દિન દુખ થાશે; જીભલડી ગા નેધરને, હદય તું દેવને ઘરને, જગ - ૩
For Private And Personal Use Only