SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭ર શ્વાસોશ્વાસે અજપા જાપે સ્મરીએ રે, વારે ચાલે અવિચળ ધામની. અંતર ૫ આત્મજ્ઞાનથી સત્ય સમાધિ પામેરે; વારે રાગ દ્વેષ એ દોષને, મિત્રી પ્રમોદ કસણા મધ્યસ્થ વિચારે રે; ધારે નિરપાધિ સુખ પાપને, અંતર૦ ૬ નય નિક્ષેપે સામાયકને સમજી રે; કીજીએ સામાયક શિવલડી, રમતામૃતભોજનથી પ્રગટે શાતિરે; સમતાની આગેરે શું છે? શેલડી. અંતર૦ ૭. સિદ્ધ સમા સમતાથી રે; ભટકેરે કર્મથકી સંસારમાં, કર્મ દોષ ત્યાં જાણી જીવ ખમારે; સમતાને લહાવરે મનુ અવતારમાં અતર૦ ૮ જાગ જાગ ચેતન તું સામાયકમાં રે; મુંઝીશ નહિ મુસાફરી માયાજાળમાં, બુદ્ધિસાગર રામાયક ઉપગે રે; ગાળેને જીવન હું કલ્યાણમાં અંતર૦ ૯ આમ જ્યોતિ. ધીરનો રાગ, જાગી ઝળહળ તિરે, શિધી લીધું સત્ય મેતિ; ખલકમાં અલખને, કાઢો તો ઝટ ગતી. જાગી. ટેક અનંત જ્ઞાની અસંખ્ય પ્રદેશ, ચિદાનંદ ઘનરાય, અનુભવ નયણે નીરખી નહ, બીજાને ન કહાય For Private And Personal Use Only
SR No.008501
Book TitleAdhyatma Bhajan Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages189
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy