SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૭ ચિદાનન્દ. પરમપ્રભુ સબજન શબ્દ થાવે–એ રાગ, ચિદાનંદ શુદ્ધ બુદ્ધ અધિકારી; પરમ પ્રભુ કારી, ચિદાનંદ ક્ષાયિક નવ લબ્ધિને ભેગી; ક્ષાયિક ગુણ ગણ યોગી, નિત્યાનિત્યા સ્વરૂપ વિલાસી, જડ પુગલથી અગી. ચિદાનંદ૦ ૧ અસંખ્ય પ્રદેશી ચિઘન વ્યકિત; શકિત અનંત સ્વામી, જ્ઞાતા ય અનંતને સમયે નિદી નિષ્કામી. ચિદાનંદ૦ ૨ સદસત એકાનેક સ્વરૂપી; શાશ્વત સુખ વિલાસી, નિશ્ચય નિજ ગુણ ધ્યાન કર્યાથી; નાઠી સકળ ઉદાસી. ચિદાનંદ૦ ૩ કેવલ જ્ઞાની નિજ ગુણ દાની; આપે આપ પ્રકાશી, પૂજ્યને પૂજક ધ્યેયને ધ્યાની; શુદ્ધ ચરણ વિશ્વાસી, ચિદાનંદ૦ ૪ સહજ સ્વરૂપી રૂપારૂપી; જલપંકજવત ન્યારા, બુદ્ધિસાગર ત્રદ્ધિ સિદ્ધિ, શુદ્ધાનંદ અપારા, ચિદાનંદ ૫ For Private And Personal Use Only
SR No.008501
Book TitleAdhyatma Bhajan Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages189
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy