________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૫
અતરમાં ઉઘાત ધ્યાનથી ક્ષણમાં થાવે; ધ્યાન સકલ ગુણસ્થાન છે ને ધ્યાને અમૃતપાન છે, બુદ્ધિસાગર સકલગુણમાં ધ્યાન એક પરધાન છે.
ચોગ્યસ્વરૂ૫.
મરાઠી સાખી રાહ, અલખ નિરંજન સિદ્ધ સનાતન, અનવર જય મહાદેવા, ક્ષાયિક ચેતન વિર રવયંભુ, નમન કરૂં સુખ લેવા આજે આનંદરે તત્વસ્વરૂપ લહિશે, તત્વની વાત કહીશું આજે ૧ યમ નિયમ આસન જ્યકારી, પ્રાણાયામ અભ્યાસી, પ્રત્યાહાર ધારણાધારી, થાન સમાધિ સમાસી. આજે ૨ આનંદઘનની વાણું જાણી, પેગ લહે ગુણ ખાણી, બ્રહ્મરંધ્રમાં અનહદનાદ, સુરતા તવ સમાણી આજે ૩ વૈગિક વિદ્યા બ્રહ્મ સમાધિ, જ્ઞાનીજન એમ બેલે, હેમચંદ્ર મહાજ્ઞાની બોલે, ગિના નહિ કેઈ તોલે, આજે ૪ ભકિતને મહિમા જે ભારી, તે પણ વેગ સમાત, વૈગિકવિદ્યા બ્રહ્મસમાધિ, જાણે તે સુખ પાત. આજે પણ ઈશ્વરમ આતમની શકિત, એગિક વિદ્યાભ્યાસે, સમ્યગનું જ્ઞાન લાથી, માયાભ્રાંતિ નાસે. આજે ૬ પરમબ્રહ્મ સ્વરૂપનું કારણ, યેગાષ્ટક અવધારી, અનેકાન્ત સ્વરૂપ સમાધિ, પામે નર ને નારી. આજે ૭ તોદ્ધાર કરીને પ્રેમ, આત્મસ્વરૂપ જગાવી, બુદ્ધિસાગર મંગલ વરશે, જગમાં યશ વર્તાવી. આજે ૮
For Private And Personal Use Only