SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શકરની ફાકીએ ભરવી. ફકીરી દીલમાં ધરવી; ફેકટ નહિ ફંદમાં ફુલું, ભણીને ભાવ નહિ ભૂલું. ફકીરી ? જગતમાં જાગ જાતિ, ખરૂં શાદું જીવન મતિ; અમારે શેધવું સાચુ, હમારે છોડવું કાચું. ફકીરીટ ૩ હમારે ચાલવું દેશે, હમારે આત્મના વિષે; હમારે સર્વનું સડેલું, ભલામાં નિત્ય ચિત્ત દેવું. ફકીરીટ ૪ અલખના પ્રેમમાં તરવું, અલખના પ્રેમમાં ફરવું; બુદ્ધ બ્ધિ પ્રેમના પ્યારા, ફકીરી વેષ છે ન્યારા, ફકીરી ૫ આધવ સંશા કહેલા શ્યામને–એરાગ રામ પદ, રામ રામ રટના લાગી છે જ્ઞાનથી, પિંડે પગ વસિયે આતમરામ જે ટેક. નિજ ગુણ રમત રમ કહા આતમા; છ ચિતન અડતમ સહુ એનાં નામ, રામ રામ ને ૧ છે. ઉપશમ ઉપશમને ક્ષાયિક ભાવથી; રંગાયા છે તે માટે રામ જે, સમતા સીતા સતીના સ્વામી રામજી; નામી પણ નિશ્ચય કીજે નાનમ રામ રામ છે ૨ અભિમાન રાવણને મારી લાવીયા સમતા સીતા સતીને જે નિજ ઘર અનંત સુખડાં પામ્યા તે શ્રી રામજી. ભોગવતા તે મુતિ સુખની લહેર જે, રામ રામર છે ૩ છે. પિઝ સ ફ ત હ શ્રી રામજી For Private And Personal Use Only
SR No.008501
Book TitleAdhyatma Bhajan Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages189
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy