________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માને સત્યશિક્ષા.
ઝુલણ છે, સત્યશિક્ષા સદા આતમા માનજે, નિત્ય આનદના બેગ માટે જ્ઞાનિસંગે રહે જ્ઞાન સાચું લહે, ચાલજે મેક્ષની સત્ય વાટે,
સત્ય૦ ૧ સૂર્ણ સત તો દેવ અહંન ભજે, શરણ ગુરૂનું કરે ભવ્ય પ્રાણી દેહ મમતા તો મેલ સાધન સજો, સત્ય સિદ્ધાન્તનો સાર
તાણી. સત્ય છે મોહ માયા હરે થાન ઉત્તમ ઘરે જપ અજપા જપ તવરાગી; વાસ એકાત દયાને સદા રાચિએ, શુદ્ધ રૂપે સદા ચિત્ત જાગી,
સત્ય ૩ | કટકતા લીંબની ભેગની તેહવી, દુ:ખદાયી તજેને વિકારે, ભેગ પ્રારબ્ધના વેદિએ બાહાથી, ભિન્ન અખ્તરથકી દીલ
ધારે સત્ય ૪ ભેગા રાગ કરી લેખ મનવિષે, મેહના હેતુને દૂર વારે; શ્વાસ ઉધાસમાં આ જાવે અરે, ત્વરિત ચિતન અરે ભવ્ય
તારે સત્ય છે પ જાય પરભાવમાં ધાસ ઉધાસરે, ભવ્ય ભૂલે અરે શું વિચારી; પામિ માનવપણું ચેતજે ચિત્તમાં, ભૂલતાં દુ:ખ પામીશ ભારી,
સત્યર ૬ જ્ઞાન શ્રદ્ધા ગ્રહી ભક્તિ શક્તિ લહી, યત્ન કરજે પ્રભુ પ્રેમ ધારી; બુદ્ધિસાગર હવે ચનજે ચિત્તમાં, વિષયણાતણ વેગ વારી.
સત્ય ૭ ગોધાવી,
-
-
-
-
For Private And Personal Use Only