SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ ૯ મો तन्मित्रमापदि सुखे च 'समक्रियं यद्, एतत् त्रयं जगति पुण्यकृतो लभन्ते ॥ તેદુરાત્માને નિબિડબન્ધનોથી બાંધ, (વપ્) અને કારાગૃહમાં નાખ. જુઓ, ભમરો પુષ્પમાં લીનથયો છે, (ૌ) અને મધ પીએ છે. જયારે માણસો અસત્ય બોલે છે, () ત્યારે સજ્જનનું હૃદય ખળભળે છે. ', તમે પુષ્પોની માળા ગુંથો, (પ્રન્થ) ફોગટ કલેશ ન કરો, (વિસ્તણ્) તું ફૂલ ચોર નહિ, (મુ) તમે તો પુષ્પોને મસળી નાખો છો. (મૃદ્) કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ શ્રીહેમચંદ્રસૂરિનું વ્યાકરણ જોઈ, પંડિતો મસ્તક ધૂણાવે છે. (પૂ) કન્યાઓએ પોતાના ઘડા પાણીથી ભર્યા. (T) તાપસે ઝાડનાં પાંદડાં વડે પોતાની ઝુંપડી ઢાંકી. (સ્ત્ર) માણસ વૃક્ષ ઉપરથી ફળ લે છે (પ્ર) અને કડવાં પાંદડાં છોડી દે છે, (વૃ ગ. ૧૦) તો પણ મહાદ્રુમ, સુજનની જેમ પાંદડાઓને ખોળામાં ધારી રાખે છે. કાળે પાકેલા ધાન્યને જેમ ખેડૂત કાપે છે, (સૂ) તેમ જન્મેલા પ્રાણીને કૃતાન્ત કાપે છે. (સૂ) સ્વવચને તજેલો આહાર હું કેમ લઉં ? (પ્ર) પંડિતો પ્રિયના વિયોગરૂપ વિષના વેગને જાણે છે, (જ્ઞા) તેથી જ બીલમાં રહેલા સર્પની જેમ પ્રેમને તજે છે. (+7) તેણીના મુખનો બંધ અને વેણીનો બંધ, શોભાને ધારણ કરે છે, જાણે (વ કે ખાને) શિશ અને રાહુ મલ્લ યુદ્ધ કરે છે. १. समा क्रिया यस्य तत् समक्रियम् । ૨. વિયોગવિષમ્ય ૫ રૂ વિસે ગત: વિજ્ઞળતઃ । (સપ્તમી ત. સમાસ) ୪୪
SR No.008491
Book TitleHaim Sanskrit Praveshika 2
Original Sutra AuthorN/A
AuthorShivlal N Shah
PublisherBhadrankar Prakashan
Publication Year2004
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy