SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટના નિયમો પાઠ ૩ માં નિયમ– ૧૧ ધ્યા અને પ્યા સિવાય, વ્યંજનથી પર રહેલા અન્તસ્થા પછી માં હોય એવા ધાતુથી ત નો ન થાય છે. નાના થતિ: પ્રાત: I પાઠ ૧૪માં નિયમ– ૧૯ િ( ઇતુ વાળા) ન્હા વિગેરે ધાતુઓથી ત નો ન થાય છે. મનિ:સહીન: પાઠ ૩૧ માં નિયમ– ૧૭ (૧) પૂરણ પ્રત્યયાત્ત સ્ત્રીલિંગ શબ્દ અને હોય એવા બહુવ્રીહિથી મ (મ) થાય છે, પણ તેનું પ્રધાનપણું હોય તો. कल्याणी पञ्चमी रात्रिर्यासां रात्रीणां ता:कल्याणीपञ्चमा रात्रयः। अर्धा पञ्चमी विंशतिर्यासां विंशतीनां ता:अर्धपञ्चमा विंशतयः। ૨૮ મઠ અને મોત પર છતાં સમાસમાં આ વર્ણનો લોપ વિકલ્પ થાય છે. ગોલુ છું. બિલાડો. बिम्बवत् ओष्ठौ यस्याः साबिम्बोष्ठी बिम्बौष्ठी । बिम्बोष्ठा बिम्बौष्ठा । स्थूलश्चासौ ओतुश्चયૂનતુઃ યૂનતુઃ || પાઠ ૩૩ માં નિયમ– ૧ (૨) ગતિસંજ્ઞક નામો અવ્યય છે. પ્રત્યા પાઠ ૩૫ માં નિયમ– ૩ (૨) સ્વરાદિ ધાતુના એકસ્વરી દ્વિતીય અંશનો સંયોગની આદિમાં રહેલો વન ડબલ થતો નથી. નિતિ ૧૮
SR No.008491
Book TitleHaim Sanskrit Praveshika 2
Original Sutra AuthorN/A
AuthorShivlal N Shah
PublisherBhadrankar Prakashan
Publication Year2004
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy