SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કૃત વાક્યો धर्मो जयति । प्रातरहं स्मरामि । बालो धावति । વોડરિતા श्रमणौ गच्छतः, नृपाश्शाम्यन्ति । मृगाश्चरन्ति । यत्राचार्यस्तिष्ठति, प्रातर्बाला: पठन्ति । तत्र गच्छतः। સમુદ્રઃ સુનિતા ગુજરાતી વાક્યો રાજા રક્ષક બાળક થાકે છે. વસંતલાલ વિચારે છે. રાજા ખુશ થાય છે. કાચબો સરકે છે. ચન્દ્ર વધે છે. ધર્મ રક્ષણ કરે છે- માણસો તરે છે. એ પ્રમાણે, રતિલાલ અહીં છે. આચાર્ય કહે છે. તું સવારમાં રખડે છે. ૧ પાઠ ૧૯ મો. સંધિ ચાલુ સ્ ના પૂર્વે ૩ હોય અને પછી ઘોષવાનું વ્યંજન આવે તો, લોપાય છે. વાતા નચ્છત્તિ સ્ ના પૂર્વે ૩૪ વર્ણ હોય અને પછી કોઈપણ સ્વર આવે તો, ૬ લોપાય છે. અને પછી પાસે આવેલા સ્વરોની સંધિ થતી નથી. (અહીં પા. ૧૮ મિ. ૧ યાદ કરવો.) बाल इच्छति । बाला इच्छन्ति । बाला अटन्ति । ૩૫
SR No.008490
Book TitleHaim Sanskrit Praveshika 1
Original Sutra AuthorN/A
AuthorShivlal N Shah
PublisherBhadrankar Prakashan
Publication Year2004
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy