SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. ૨. ૧૦ અભ્યાસ. ૧ નીચેના પ્રશ્નોના જવાબ આપો. સ્વર કયા કયા અને કેટલા ? વ્યંજન કયા કયા અને કેટલા ? ડ્રસ્વ સ્વર કયા કયા અને કેટલા ? દીર્ઘ સ્વર કયા કયા અને કેટલા? સ્પર્શવ્યંજન કયા કયા અને કેટલા ? અનુનાસિક વ્યંજન કયા કયા અને કેટલા ? સમાન સ્વર કયા કયા અને કેટલા ? અઘોષ વ્યંજન કયા કયા અને કેટલા ? શિટ્ વ્યંજન કયા કયા અને કેટલા ? ટ્ વ્યંજન કયા કયા અને કેટલા ? અનુનાસિક અન્નસ્થા કયા કયા અને કેટલા ? કંઠ્ય કયા કયા અને કેટલા ? મૂર્ધન્ય કયા કયા અને કેટલા ? તાલવ્ય કયા કયા અને કેટલા ? ઞ, ૬, , વ્, શું, આ અક્ષરોની કઈ કઈ સંજ્ઞા છે ?
SR No.008490
Book TitleHaim Sanskrit Praveshika 1
Original Sutra AuthorN/A
AuthorShivlal N Shah
PublisherBhadrankar Prakashan
Publication Year2004
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy