SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. ઉચ્ચારોમાં વિશેષતાઓ હૃસ્વ: જે સ્વર ટુંકા બોલાય છે, તે હસ્વ કહેવાય છે ૩, ડું વગેરે. દીર્થ: જે સ્વરને બોલતાં લંબાવવા પડે છે, તે દીર્ઘ કહેવાય છે. , વગેરે. પ્લત: સ્વર જ્યારે દીર્ઘ કરતાં પણ વધારે લંબાવીને બોલાય છે, ત્યારે તે પ્લત કહેવાય છે અને સ્વરની આગળ ત્રણ માત્રા સૂચકરૂ મૂકીને તે લખવાની રીત છે. જેમકે-૪ વગેરે. માત્રાઃ આંખ મીંચતાં કે ઉધાડતાં જે સમય થાય, તેને માત્રા કહેવાય છે. હ્રસ્વની ૧ માત્રા, દીર્ઘની ર માત્રા, બુતની ૩ માત્રા. અનુનાસિકઃ (૧) સ્વર જયારે નાસિકાની મદદથી બોલાય છે, ત્યારે તે અનુનાસિક કહેવાય છે અને સ્વર ઉપર અર્ધ ચંદ્રાકાર અને બિંદુ મૂકી તે લખવાની રીત છે. જેમકે -મેં, શ, મૈં । વગેરે. (૨) વ્યંજનોમાં પણ ૨ – ૬ નાસિકાની મદદથી બોલાય છે ત્યારે તે અનુનાસિક કહેવાય છે, અને તે આ રીતે લખાય છે- શું, , શું.
SR No.008490
Book TitleHaim Sanskrit Praveshika 1
Original Sutra AuthorN/A
AuthorShivlal N Shah
PublisherBhadrankar Prakashan
Publication Year2004
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy