SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ર્ક | મંગલને માટે પરમેશ્વરનું ધ્યાન કરવું. सिद्धिः स्याद्-वादात् । એક જ પદાર્થમાં, જુદી જુદી અપેક્ષાએ જુદા જુદા અનેક ધર્મોનો સ્વીકાર, તે સ્યાદ્વાદ. સ્યાદ્વાદથી શબ્દોની સિદ્ધિ-ઉત્પત્તિ અને જ્ઞાન થાય છે. અથવા શુદ્ધશબ્દના વાદથી-પ્રયોગથી સિદ્ધિ-સમ્યજ્ઞાન થાય છે અને સમ્યગ્રજ્ઞાનથી મોક્ષ થાય છે. लोकात् । અહીં જે ન કહેવામાં આવ્યું હોય, તે લોક્વી-તેના જ્ઞાતા પાસેથી જાણવું.
SR No.008490
Book TitleHaim Sanskrit Praveshika 1
Original Sutra AuthorN/A
AuthorShivlal N Shah
PublisherBhadrankar Prakashan
Publication Year2004
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy