SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ मयूरोऽमोदत माकन्दे । तेन मार्गेणागच्छंश्चौराः। मोदकानखादण्डिम्भाः। न पर्यहरलँललना लज्जाम्। आर्यां चन्दनामवन्दन्त बालाः । आगच्छज्झटिति देवदत्तः। अतुष्यत बलीवर्दैन तृणैः । अपतल्लक्ष्मणो बाणेन । कूपेऽपतड्डिम्भः। अरक्षच्छीलं सीता। ગુજરાતી વાક્યો આચાર્યવડે ધર્મ ઉપદેશાયો. તેણે મને જોયો નથી. કાલે આકાશમાં ચંદ્ર પ્રકાશ્યો ન હતો. ફળોના ભારથી વૃક્ષોવડે નમાયું. મેં શત્રુંજયનાં મંદિરો જોયાં છે. સવારમાં આકાશમાં પક્ષિઓ ઉડે છે. ભિખારીઓ રાજા પાસે અન્ન માંગતા હતા. દેવદત્તે વ્યાપારવડે ધન મેળવ્યું. તેનાવડે ગંગાનું પાણી લવાયું. રામવડે પિતાની આજ્ઞા મનાઈ. ખેડતો બળદોને ઘેર લઈ જાય છે. ૧ દ્વિતીયા વિભક્તિ કરવી, ધાતુ દ્વિકર્મક છે.
SR No.008490
Book TitleHaim Sanskrit Praveshika 1
Original Sutra AuthorN/A
AuthorShivlal N Shah
PublisherBhadrankar Prakashan
Publication Year2004
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy