SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ समतासागरे परिशिष्ट-२ २६८ | હાથ ષષ્ટસ્તર| प्रतिकारतीव्रकरपीडितोऽपि तपोरतो गुरुयोगवाहको बभूव । परमगुरुविनयः परोपकारोऽस्वस्थेनाऽपि कृत एव, अखिलपरिस्थितिषु गुरुबहुमानस्तीव्रतितिक्षा च चक्षुगोचरीभूतास्तस्मै नमोऽस्तु । | અથ ષષ્ઠ તરંગ II ઉપચારના ઉગ્ર કિરણોથી પીડિત હોવા છતાં તપમાં રત એવા તેમણે મોટા યોગને વહન કર્યા. પરમ ગુરૂવિનય અને પરોપકાર અસ્વસ્થ હોવા છતાં ય કર્યા જ. બધી પરિસ્થિતિઓમાં ગુરૂ બહુમાન અને તીવ તિતિક્ષા દેખાઈ આવી. તેમને નમસ્કાર થાઓ. // હાથ સપ્તમસ્તરા // रोगपीडा समाधेस्तु सहचरीभूता । दुःसहपीडायामपि वाचनादानं कृतं, विपरीतौषधमपि गुरुवचनादृतिना न परिहतं, अतुलसमतया जगद् विस्मापितं, अपि चरमप्रायासमयेऽ द्वितीयसाधनयाऽऽलंबनमदाद्, अपवादपात्रोऽपि मासक्षमणादि तपस्वी जगत्यद्वितीय साधकोऽभूदेतदसंशयमस्ति । सूरिरपि तदाऽऽराधनया साश्रुलोचनो बभूव । ‘मरणसमाधये गुरुकृपाऽनन्यकारणमस्ति' तदस्य चरितेन प्रतीतं भवति । II અથ સમ તરંગ | રોગની પીડા અને સમાધિ સખીના જેમ સાથે જ રહેતા. કાતિલ પીડામાં ય વાચનાદાના કરતાં. વિપરીત પડેલી દવાને પણ ગુરૂવચનના આદરથી ન છોડી. બેજોડ સમતાથી વિશ્વને વિસ્મિત કરી દીધું. લગભગ અંતસમય જેવા સમયે પણ અતુલ્ય સાધનાથી શ્રેષ્ઠ આલંબના આપ્યું, અપવાદને યોગ્ય હોવા છતાં પણ માસક્ષમણાદિના આ તારવી વિશ્વના અજોડ સાધક બન્યા. તેમાં કોઈ શંકા નથી. સૂરિદેવ પણ તેમની આરાધનાથી સાક્ષુલોચન બન્યા. ‘મરણસમયે સમાધિ માટે ગુરૂકૃપા અનન્યકારણ છે' એ તેમના ચરિત્રથી પ્રતીત થાય છે.
SR No.008488
Book TitleSamta Sagar Kavyam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherPindwada Jain Sangh
Publication Year2005
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy