SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ २६१ समतासागरे गुरुकृपापात्रमभूत् । गुरुकृपा नाम कल्पलता । तन्मधुरफलं तु य आस्वादयेत् स एव ज्ञातुं क्षमः । तन्मरणं त्वद्भुतमभिलषणीयं च । इदृशो गुरुशिष्ययोग इदृशी च साधना बहुजन्मसाधनाबलत एव मिलेत् । भूयादस्यासमसाधनाऽन्येभ्योऽपि प्रेरणादायिनी સ્વ-પરજ્યાની વા” परिशिष्ट-१ २६२ પણ આત્મશુદ્ધિ અને તે માટે ગુરૂકૃપા પ્રાપ્ત કરવાનું હતું. તેમાં સર્વાત્મના પ્રયત્ન કરીને તેઓ અધિકાધિક ગુરૂકૃપાના પાત્ર થયા. ગુરૂકૃપા એટલે કલ્પલતા તેના મધુર ફળને તો જે ચાખે, તે જ માણી શકે. તેમનું મરણ અદ્ભુત અને અભિલષનીય હતું. આવો ગુરૂશિષ્યયોગ અને આવી સાધના ઘણા જન્મોની સાધનાથી જ મળી શકે. તેમની અપ્રતિમ સાધના અન્યોને પણ પ્રેરણાદાયી અને સ્વપરકલ્યાણ કરનારી બની રહો."
SR No.008488
Book TitleSamta Sagar Kavyam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherPindwada Jain Sangh
Publication Year2005
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy