SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ समतासागरे नवमस्तराः २४८ (વસર્જાતા ) आपञ्चमारमपि ते सुसमाधिकीर्तिः त्यागः समर्पणयशश्च तपश्च घोरम् । मन्ये भविष्यति महान्नवलम्बनं च ह्यस्मादृशां विगतसत्त्वनृणां सदाऽपि ।।२१।। ગુરુદેવ ! આપની સમાધિ... ત્યાગ... સમર્પણ.. એ ઘોર તપ.. ખરેખર, અમારા જેવા સત્ત્વહીન જીવો માટે પાંચમા આરાના અંત સુધી એક મહાન આલંબન બની રહેશે.. એમ મને લાગે છે.૨ll जाने गुरो ! त्वमसि दिव्यसुखैकभोक्ता आसन्नसिद्धिपुरुषो ननु मोक्षगन्ता । संसारदीर्घपथिकस्य मुधाऽस्ति वाञ्छा त्वदर्शनस्य मम हीक्षुलतान्तकल्पा ।।२२।। ગુરુદેવ ! હું જાણું છું.. અત્યારે આપ સ્વર્ગમાં બિરાજમાન છો... wait કરી રહ્યા છો મોક્ષ માટે.. આસન્નસિદ્ધિક આત્મા છો... બસ, ટૂંક સમયમાં આપના ઈષ્ટ સ્થળે પહોંચી જશો.. હું તો સંસારના રઝળપાટે ચઢનારો જીવ.. આપના દર્શનની મારી ઈચ્છા... ઈસુપુષ્પ જેવી નિષ્ફળ જ લાગે છે.llરશા मन्ये त्रपास्पदमहं भुवने निजं ते शिष्याभिधां विदधतं गुणलेशहीनम् । शब्दातीताद् गुणमहाम्बुनिधेर्गुरो ! ते काळे लवं द्रमकवत् कृपया ददस्व ।।२३।। ઓ ગુરુદેવ ! દુનિયામાં આપના શિષ્ય તરીકે કહેવડાવવામાં ય મારી જાત લજ્જાસ્પદ લાગે છે... ક્યાં આપ.. ક્યાં... હું... ઓ. શબ્દાતીત ગુણોના મહાસાગર ! ભિખારી થઈને આપની પાસે યાચના કરું છું ગુણના એક ટીપાની. કૃપા કરીને આપશો ને ?li૨૩il. ૧. નતાનમ્ = પુષ્પ
SR No.008488
Book TitleSamta Sagar Kavyam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherPindwada Jain Sangh
Publication Year2005
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy