SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ २३९ (વસતિના) गच्छाधिनाथपदभृज्जयघोषसूरिः पुण्येन पुण्यनिलयो जयतीह चोच्चैः । सर्वाधिकश्रमणसार्थपतिर्मतीश: पाता चतुःशतमितर्षिगणस्य शस्यः । । ७ ।। साक्षाज्जिनागमनिधिः प्रथितो यतोऽस्ति सिद्धान्तसूर्य इति यो जगतीतलेऽस्मिन् । साम्राज्य उन्मथितदोषरिपौ यदीये प्राप्तः समाप्तिमिह चैष मम प्रबन्धः ॥ १८ ॥ वैराग्यवाग्विजितविश्वविलासवारः अर्हन्मयास्वनितशोणितलब्धसारः समता सागरे वात्सल्यवारिपरिसिञ्चितसङ्घवारः । श्रीहेमचन्द्रगुरुराट् शमभिन्नमारः ||९|| सबुद्धिनीरधिविबोधनबद्धकक्ष । वैराग्यदेशनविधी परिपूर्णदक्ष ! सीमन्धरप्रभुपदोर्वरभक्त ! रक्ष ૧. અનીતિ શેપ | શ્રીદેમચન્દ્રગુરુરાજ્ ! નામોક્ષનક્ષ !||9૦|| नवमस्तरङ्गः २४० સર્વાધિક શ્રમણોના ગણનાં અધિપતિ, ચારસો સાધુઓના પ્રશસ્ય પાલનકર્તા, મતિમંત, પુણ્યનિલય એવા ગચ્છાધિપતિ શ્રી જયઘોષસૂરિજી અહીં પુણ્ય વડે અત્યંત જયવંતા વર્તે છે.Ill જેઓશ્રી સાક્ષાત્ જિનાગમનિધિ છે. તેથી જગતમાં ‘સિદ્ધાન્તદિવાકર' તરીકે પ્રસિદ્ધ છે. દોષરૂપી શત્રુઓનો નાશ કરનાર એવા જેમના સામ્રાજ્યમાં આ મારો પ્રબંધ અહીં પૂર્ણતાને પામ્યો છે.મા વિરાગની વાણીથી વિશ્વના વિલાસોના વિજયી, વાત્સલ્યજળથી સમગ્ર સંઘને અભિષેક કરનારા, અરિહંતમય બની ગયેલ હૃદય ને લોહીના બુંદ બુંદથી જીવનનો સાર મેળવી લેનારા, પ્રશમથી કામાદિને હણનારા એવા ગુરુદેવ શ્રીહેમચંદ્રસૂરિ છે.ાલા વિશ્વની સદ્ગુદ્ધિરૂપ સાગરના પ્રબોધ માટે સજ્જ બન્યો છે આ ચંદ્ર.. વૈરાગ્યદેશનાદક્ષ.. શ્રી સીમંધરજિનના ચરણોના અનુપમ ઉપાસક સમગ્ર જગતના મોક્ષની ખેવના કરનારા ગુરુદેવશ્રી હેમચંદ્રસૂરિ.. આપ તારણહાર હોજો.||૧૦||
SR No.008488
Book TitleSamta Sagar Kavyam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherPindwada Jain Sangh
Publication Year2005
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy