SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Ah Acharya Shri Kailassagarsuri Gyanmandir ચારે દિશામાં કલ્પલી ચારે શ્રેણીમાં ભિક્ષા માટે ફરે. - ઉપરની જેમ કલ્પના કરી પાસે રહેલ કોઈ પણ બે જ દિશામાં રહેલી શ્રેણીના ઘરોમાં ભિક્ષા માટે ફરે. ૭-ગામના મધ્ય ભાગમાં રહેલા ઘરોથી ભિક્ષા શરૂ કરી શંખના આવર્તની જેમ ગોળ શ્રેણીમાં રહેલા ઘરોમાં ભિક્ષા માટે ફરતો છેવટે ગામના છેડે નીકળે. ૮-ઉપરથી ઊલટા ક્રમે એટલે ગામના છેડેથી ભિક્ષા શરૂ કરી શંખના આવર્તની જેમ ગોળ શ્રેણીમાં ફરતાં ગામના મધ્યે રહેલા ઘરોમાં ભિક્ષા પૂર્ણ કરે૦ (& જ » રા , કે કે છે ' ખૂકા. (૧૮) પ્રતિહાર્ય (પરિકરે)-અશોક પત્રથી....વૃક્ષ, માલધારી દેવોથી...પુષ્પવૃષ્ટિ, છત્ર ઉપર મધ્યમાં શંખ વગાડતી આકૃતિથી.. દિવ્યક્તિ, ચામરધારિથી...ચામર, ગાદીથી... ૩૮ For Private And Personal Use Only
SR No.008486
Book TitleKailaspadma Swadhyayasagara Part 9
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy