SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮) ડાબાહાથથી દુ:સ્વાદિના રક્ષણાર્થે ૩ વાર કુરુકુલ્લેની સ્થાપના... ૐ લલાટે... કુ ડાબાખભે.. ? ડાબાપેટે (કુક્ષી)... કુ ડાબા પગે... જમણા પગે... સ્વા. જમણી કુક્ષી.. હા જમણાખભે સ્પર્શ કરવો... સીધુ-ઉર્દુ ૩ વાર... (૧૯) કલ્મષદહન - બે હાથ બે ભૂજા પર રાખી ૩ વાર... ૐ વિઘુસ્યુલિગે મહાવિદ્ય સર્વકલ્મષ દહ દહ સ્વાહા..' (૨૦) હૃદયશુદ્ધિ:- ડાબો હાથ હૃદય પર રાખી ૩ વાર... “ૐ વિમલાય વિમલચિત્તાય ઝવી સ્વી સ્વાહા...” સકલીકરણ, ૩ વાર.... ફિ ૫ ઊં સ્વાહા... ૐ હ્રીં નમો અરિહંતાણ હૃદયે... ૐ હ્રીં નમો સિદ્ધાણં લલાટે... ૐ હ્ નમો આયરિયાણં મસ્તકે... ૐ હ્રીં નમો ઉવજઝાયાણં બે બાહુમાં... ૐ હ્ર: નમો લોએ સવ્વસાહૂણં શસ્ત્રમુદ્રા આયુધ.. (૨૧) ૧ વાર યા ૩ વાર આલ્વાન:- “શ્રી ચતુર્વિશતિ જિન શ્રી ગૌતમસ્વામી શ્રી પુડરિકસ્વામી હસ્તેનેય ક્રિયમાણા સ્થાપનાચાર્ય પ્રતિષ્ઠા શાશ્વતપ્રતિમાવત્ સ્થિરા ભવતુ અત્ર પ્રસગે દશદિગ્ધાલા: ચતુર્લોકપાલા: નવગ્રહા ભવનપત્યાદિ ચતુર્નિકાયદેવદેવ્ય: સમ્યગ્દષ્ટયઃ અત્ર આગચ્છખ્તર તિષ્ઠનુર સર્વે સન્નિહિતા ભવતુ સમ્યફ શાંતિ તુષ્ટિ પુષ્ટિ વૃતિ મતિ કીર્તિ કાંત્યાદિ કારક ભવન્તુ.” (૨૨) નવગ્રહાદિ પૂજનમાં સ્થાપનાચાર્યજી મૂકેલા હોય તો ઉપરના મંત્રમાં આગચ્છન્નુ અને તિષ્ઠન્ત પાઠ ન બોલવો... ૩૨ For Private And Personal Use Only
SR No.008486
Book TitleKailaspadma Swadhyayasagara Part 9
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy