SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વડી દીક્ષાવાળા માટે ખમા, ઇચ્છકારિ ભગવદ્ પસાય કિસ્સા મહાન્વયં દિંડક ઉચ્ચરાવે (ગુરૂ-ઉચ્ચરામિ) ઇચ્છું કહી મુહપત્તિ ટચલી આંગળી ઉપર રાખી અને ઓઘો અંગુઠા નીચે રાખી બે હાથ દતુશલની પેઠે કરી બે કોણી પેટ ઉપર રાખી મસ્તક નમાવે. ગુરૂ-નવકારપૂર્વક પંચમહાવ્રત અને છઠું રાત્રિભોજન વેરમણવ્રત એ છએ વ્રતના આલાવા વિભાગ ૫ પેજ ૧૫૭ દશવૈકાલિક અધ્યયન ૪, સૂત્ર ૩ થી ૮ સુધી, ત્રણવાર ઉચ્ચરાવે અને અર્થ કહે, દરેક આલાવાને અંતે નિત્યારગપારગા હોહ (શિષ્ય૦-તહત્તિ) કહે. લગ્ન વેળાએ-નવકારપૂર્વક નીચેની ગાથા ત્રણ વાર બોલાવવી અને અર્થ કહેવો. ઇચ્ચેયાઇ પંચ મહત્વયાઈ, રાઇભોયણવેરમણછઠાઇ; અત્તહિઅઠયાએ ઉવસંપજ્જિતા ણં વિહરામિ (દ,વૈ૦૪-૯) લઘુ-વડી દીક્ષાવાળા સિવાય માટે ખમા૦ ઇચ્છકારિ ભગવનું પસાયે કિચ્ચા સમ્મત્ત-દંડક ઉચ્ચરાહ! (ગુરુ-ઉચ્ચરામિ.) ઇચ્છે. ગુરુ-નવકારપૂર્વક સમ્યકત્વનો આલાપક ત્રણવાર ઉચ્ચરાવે. સમત-દંss (આલાપ) અન્ન ભંતે તુમ્હાણ સમીવે, મિચ્છત્તાઓ પડિકમામિ સમ્મત્ત ઉવસંપન્જામિ, તંજહા-દવ્વઓ, ખિત્તઓ, કાલઓ, For Private And Personal Use Only
SR No.008486
Book TitleKailaspadma Swadhyayasagara Part 9
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy