SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (જયવીયરાય સંપૂર્ણo (પ્રભુ સામે પડદો) બે વાંદણાં (પડદો લઇ લેવો) ખમા૦ ઇચ્છ ભo! તુમ્હ અમ્હ સમ્મત્ત-સામાયિય, સવવિરઇ-સામાયિય (પંચમહāય રાઇભોયણવેરમણ છઠું, દેસવિરઇ-સામાયિય, સુય-સામાયિય, તિસ્થમાલ) આરોવણીય, નંદિ કરાવણીયં વાસં નિકુખેવાવણીયં દેવ વંદાવણીય નંદિસુત્ત સુણાવણીય, નંદિસૂર્ત કઢાવણીય કાઉસગ્ગ કરાવે? (ગુરુ-કરાવેમિ) ઇચ્છે.) (ગુરુ-શિષ્ય બંને) ખમાઇચ્છાસં૦ ભ૦! સમ્મત્તસામાયિયં, સવ્યવિરઇ-સામાયિય, (પંચમહવ્વયં રાઇભોયણવેરમણે છઠ્ઠ, દેસવિરઇ-સામાયિય, સુયસામાયિય, તિસ્થમાલ) આરોવણીય, નંદિ કરાવણીયં વાસ નિકૂખેવાવણીયં દેવં વંદાવણીય નંદિસુત્ત સુણાવણીય, નંદિસૂત્ત કઢાવણીયું કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્યં ગુરૂ-શિષ્ય બંને સાગરવરગંભીરા સુધી એક લોગસ્સનો કાઉસ્સગ્ગવ પારી પ્રગટ લોગસ્સવ કહે.) ખમા૦ ઇચ્છભ૦! પસાય કિસ્સા નંદિત્ત સુણાવેહ? (ગુરુ-સુણાવેમિ) પછી શિષ્ય-બે હાથ ભેગા કરી અનામિકા આંગળી ઉપર મુહપત્તિ અને અંગુઠા નીચે ઓઘો રાખી અંજલી જોડી માથું નીચે નમાવી ઊભો ઊભો નંદિસૂત્ર સાંભલે. ગુરૂ-ખમા, ઇચ્છા, સંવ ભ૦નંદિસુત્ત કડૂઢું? ઇચ્છ, કહી નવકારરૂપ નંદિસૂત્ર (અથવા નવકારપૂર્વક નંદિસૂત્ર) ત્રણવાર સંભળાવે. For Private And Personal Use Only
SR No.008486
Book TitleKailaspadma Swadhyayasagara Part 9
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy