SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૮ ઉર્ધ્વલોકે નંદનવનમાં નંદન (મેરૂ) કુટ ઉ૫૨, ૮ અધોલોકે ગજદંત પર્વતોની નીચે. Acharya Shri Kailassagarsuri Gyanmandir સંખ્યા ૩ (૧) શલાકા પુરુષ-૨૪ તીર્થંકર (બૃહચ્છાન્તિમાં), ૧૨ ચક્રી ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ, ૯ બળદેવ, (સંખ્યા ૯-૧૨-માં) સંખ્યા ૪ (૧) ઇન્દ્ર-૨૦ ભવનપતિના (બુ. સં. ૨૦ થી ૨૨માં) ૨ જ્યોતિષના (જ્યોતિષના અસંખ્યાતા ઇન્દ્રો છે, પરંતુ અહિં જાતિની અપેક્ષાએ સૂર્ય અને ચંદ્ર બે જ ગણેલા છે) ૧૬ વ્યંતરના (બુ. સં. ૩૫,૩૭ માં) ૧૬ વાણવ્યંતરના (બૃ. સં. ૪૧, ૪૨ માં) ૧૦ વૈમાનિકના. સંખ્યા ૭ (૧) સમ્યગ્દર્શનનાં બોલ-ચઉસદ્દહણ તિલિંગ દસવિણય તિસુદ્ધિ પંચગયદોસં; અટ્ઠપભાવણ ભૂસણ-લક્ખણ પંચવિહસંજુi (૯૨૬) છવિહ જયણાગારું છગ્ભાવણભાવિયં ચ છઠ્ઠાણું; ઇય સતસËિલકૂખણભેયવિસુદ્ધં ચ સમ્મત્ત (૯૨૭) પ્ર. (૪) સદ્દહણા-(૧) પરમાર્થસંસ્તવ :- જીવ અજીવ આદિ નવતત્ત્વોના અર્થો વિચારવા અને તેમાં શ્રદ્ધા ધારણ કરવી. (૨) પરમાર્થજ્ઞાતૃસેવનમુ-તત્ત્વના જાણકાર, શુદ્ધપ્રરૂપણા ૧૧૦ For Private And Personal Use Only
SR No.008486
Book TitleKailaspadma Swadhyayasagara Part 9
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy