SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧ થી ૨૪ શિરોનમન (બન્ને વાંદણાંમાં “સંફાસ અને ખામેમિથી વઇક્કમ' બોલતાં ઓઘા ઉપર પહોળા કરેલ બન્ને હાથના પંજામાં માથું મુકવું.) રપ-નિષ્ક્રમણ (આવસ્સિયાએ” બોલી અવગ્રહમાંથી બહાર નીકળવું. (૨) પડિલેહણ-આ મુહપત્તિની પડિલેહણા જાણવી સંખ્યા ૫૦માં (૩) ઉપાધ્યાયના ગુણ-૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ચરણસિત્તરી, કરણસિત્તરી, સંખ્યા ૧૨-૭૦માં (૪) પાંચ મહાવ્રતની ભાવના ૧-થી ૫-મનગુપ્તિ, ઇર્ષાસમિતિ, આદાનનિક્ષેપસમિતિ, એસણાસમિતિ, દુષ્ટ અન્ન પાણી લેવું નહિ. ૬ થી ૧૦ હાંસી, ભય, લોભ, અને ક્રોધનો ત્યાગ કરવો, વિચારીને બોલવું. ૧૧ થી ૧૫ વિચારીને અવગ્રહનું યાચન, વારંવાર અવગ્રહની અનુજ્ઞા મેળવવી, અવગ્રહનું અવધારણ, સમાન ધાર્મિક પાસે અવગ્રહનું યાચન, આપેલાં જ ગોચરીપાણી વાપરવાં ૧૬ થી ૨૦ પહેલી ત્રીજી-પાંચમી, બીજી, છઠી, ચોથી, નવમી, સાતમ-આઠમી વાડ ૨૧ થી ૨૫ પાંચે ઇન્દ્રિયોના અનુકૂલ અને પ્રતિકૂલ વિષયોમાં રાગ અને દ્વેષ કરવો નહિ. યો) શા) ૧ પ્ર૦ ૨૯ થી ૩૩ માં. સંખ્યા ૨૭ (૧) સાધુના ગુણ-૬ ષકાયના રક્ષક, ૬-છ વ્રતનું પાલનકરનાર પ-પાંચ ઇન્દ્રિયોના વિષય-વિકારોને રોકનાર, ૩-મન વચન-કાયાની કુટીલતાના ત્યાગી કુલ ૨૦ થયા ૨૧૨૨-પરિષહ અને ઉપસર્ગ સહન કરનાર, ૨૩ લોભનો નિગ્રહ For Private And Personal Use Only
SR No.008486
Book TitleKailaspadma Swadhyayasagara Part 9
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy