SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમકિત શ્રુતના માનીયે, સર્વ પદાર્થ સાચા; દ્રવ્ય ગુણ પર્યાય કરી જાણે એક પ્રદેશ, જાણે તે સવિ વસ્તુને, નંદિસૂત્ર ઉપદેશ. ચોવીશ જિનના જાણીએ, ચૌદ પૂર્વધર સાધ, નવશત તેત્રીશ સહસ છે, અઠ્ઠાણું નિરૂપાધ; પરમત એકાંતવાદીના, શાસ્ત્ર સકલ સમુદાય, તે સમકિતવંતે ગ્રહ્યાં, અર્થ યથારથ થાય; અરિહંત શ્રુત કેવલી કહે, એ જ્ઞાનાચાર ચરિત્ત, શ્રુતપંચમી આરાધવા, વિજયલક્ષ્મીસૂરિ ચિત્ત. .............. ૩ (જંકિંચિત્ નમુન્થુણં; જાવંતિ. ખમા. જાવંત, નમોઽર્હત્ત્વ કહી સ્તવન કહેવું.) શ્રી શ્રુતજ્ઞાન-સ્તવન (રાગ : હરીયા મન લાગ્યો) શ્રી શ્રુત ચૌદ ભેદે કરી, વરણવે શ્રી જિનરાજ રે, ઉપધાનાદિ આચારથી, સેવિયે શ્રુત મહારાજ રે; શ્રુતશું દિલ માન્યો, દિલ માન્યો રે, મન માન્યો, પ્રભુ આગમ સુખકાર રે. ..... For Private And Personal Use Only એકાદિ અક્ષર સંયોગથી, અસંયોગી અનંત રે; સ્વપર પર્યાયે એક અક્ષરો, ગુણ પર્યાય અનંત રે. .શ્રુત૦ ૨ અક્ષરનો અનંતમો, ભાગ ઉઘાડો છે નિત્ય રે; તે તો અવરાયે નહીં, જીવ સૂક્ષ્મનું એ ચિત્ત રે. ૫૧ શ્રુત૦ ૧ .શ્રુત૦ ૩ ....
SR No.008485
Book TitleKailaspadma Swadhyayasagara Part 8
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy