SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઢોલ દદામા ભેરી નફેરી વાલા, કલ્પસૂત્ર ને જગાવો રે. ઝાંઝરનો ઝમકાર કરીને, ગોરીની ટોલી મલી આવો રે...... પજુસણ.૬ સોના રૂપાને ફૂલડે વધાવો વાલા, કલ્પસૂત્ર ને પૂજો રે. નવ વખાણ વિધિએ સાંભલતાં, પાપ મેવાસી ધ્રુજ્યો રે....... Acharya Shri Kailassagarsuri Gyanmandir એમ અટ્ઠાઈ મહોત્સવ કરતાં વાલા, બહુ જગજન ઉદ્ધરિયા રે. વિબુધ વિમલ વર સેવક નય કહે, નવનિધિ ઋદ્ધિ સિદ્ધિ વર્યા રે પજુસણ.૭ For Private And Personal Use Only પશુસણ.૮ પર્યુષણ પર્વ સ્તવન રીઝો રીઝો શ્રી વીર દેખી, શાસનના શિરતાજ; હરખો હ૨ખો આ મોસમ આવી, પર્વ પર્યુષણા આજ. રીઝો.૧ પ્રભુજી દેવે પર્ષદામાંહે, ઉત્તમ શિક્ષા એમ; આલસમાં બહુ કાલ ગુમાવ્યો, પર્વ ન સાધો કેમ?. રીઝો.૨ સોનાનો રજકણ સંભાલે, જેમ સોની એક ચિત્ત; તેથી પણ આ અવસ૨ અધિકો, કરો આતમ પવિત્ર,રીઝો.૩ જેને માટે નિશદિન રખડો, તજી ધરમના નેમ; પાપ કરો તો શિર પર બોજો, તો વ્યાજબી કેમ ... રીઝો .૪ ૧૦૭
SR No.008485
Book TitleKailaspadma Swadhyayasagara Part 8
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy