SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થયેલ. એ દ્રવ્યનો ઉપયોગ પ્રસ્તુત પ્રકાશનમાં થયેલ છે. અમો તે સહુ નામી-અનામી દાતાશ્રીઓનો અત્રે આભાર માનીએ છીએ. | વિશુદ્ધ ક્રિયાપાત્ર પૂજ્ય મુનિપ્રવર શ્રી રૈલોક્યસાગરજીએ સાધુ-સાધ્વીજી ભગવંતોમાં વ્યાપક પણે આદર પ્રાપ્ત થયેલ સ્વાધ્યાય સાગર ગ્રંથ અત્યંત પરિશ્રમ લઇને આદ્ય સંપાદનનું કાર્ય કરેલ. એ મુનિપ્રવરનું સ્મરણ કરીને હાર્દિક અનુમોદના કરીએ છીએ. આ ગ્રંથના પાઠશુદ્ધિ સંશોધનમાં તથા ગ્રંથ માટે મહત્વનું માર્ગદર્શન દર્શાવ્યું, તેવા મુનિવર મુનિશ્રી હેમચંદ્રસાગરજી, મુનિશ્રી નિર્વાણસાગરજી તથા મુનિશ્રી અજયસાગરજીને તેમના સ્તુત્ય કાર્ય બદલ સંપૂર્ણ સાધુવાદ ઘટે છે. આ સમગ્ર ગ્રંથના સંપાદન કાર્ય માટે પૂ. મુનિશ્રી પદ્મરત્નસાગરજી આદિ એ ખૂબ શ્રમ કરેલો છે તેની અમે અનુમોદના કરીએ છીએ. આ ગ્રંથના પ્રફ સંશોધનમાં યો. આ. શ્રી બુદ્ધિસાગરસૂરિ સમુદાયવર્તિની સા. શ્રી રત્નત્રયાશ્રીજી, સા. શ્રી નલિનયશાશ્રીજી તથા સા. શ્રી જયનંદિતાશ્રીજી એ પણ અમૂલ્ય સહયોગ કર્યો છે. તેમનું પણ ઋણ સ્વીકાર કરીએ છીએ. For Private And Personal Use Only
SR No.008483
Book TitleKailaspadma Swadhyayasagara Part 6
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy