________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે૦ ૩
પદ્માવતી આરાધના હવે રાણી પદ્માવતી, જીવરાશિખમાવે; જાણપણું જુગતે ભલું, ઇણવેળા આવે. તે મુજ મિચ્છામિદુક્કડું, અરિહંતની સાખ; જે મેં જીવવિરાધીયા, ચીરાશી લાખ, તે મુજ........... સાત લાખ પૃથિવીતણા, સાતે અપ્લાય; સાત લાખ તેઉકાયના, સાતે વળી વાય. દશ પ્રત્યેક વનસ્પતિ, ચઉદહસાધારણ, બિતિ ચઉરિદી જીવના, બે બે લાખ વિચાર .........તે) ૪ દેવતા તિર્યંચ નારકી, ચાર ચાર પ્રકાશી; ચઉદહલાખમનુષ્યના, એ લાખ ચોરાશી.............. તે પ ઇણ ભવ પરભવે સેવિયાં, જે પાપ અઢાર; ત્રિવિધ ત્રિવિધ કરી પરિહરું, દુર્ગતિનાદાતાર......તે૦ ૬ હિંસાકીધી જીવની, બોલ્યા મૃષાવાદ, દોષ અદત્તાદાનના મૈથુન ઉન્માદ ...................... તે) ૭ પરિગ્રહ મેલ્યો કારમો, કીધો ક્રોધ વિશેષ; માન માયા લોભ મેં કીયા, વળી રાગ ને દ્વેષ. ....... તે) ૮ કલહ કરી જીવ દૂહવ્યા, દીધાં કૂડાં કલંક; નિંદા કીધી પારકી, રતિ અરતિ નિઃશંક. ............. તેo ૯ ચાડીકીધી ચોતરે, કીધો થાપણ મોસો; કુગુરુ કુદેવ કુધર્મનો, ભલોઆણ્યો ભરોસો ......તે) ૧૦
૧૦૦
For Private And Personal Use Only