SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 1 Acharya Shri Kailassagarsuri Gyanmandir Ach મુક્તિમારગ આરાધીએ, કહો કિણપરે અરિહંત; સુધારસ તવવચનરસ, ભાખે શ્રીભગવંત અતિચાર આલોઇએ, વ્રત ધરીએ ગુરુસાખ; જીવ ખમાવો સયલ જે, યોનિ ચોરાશીલાખ ......... વિધિશું વળી વોસિરાવીએ, પાપસ્થાનક અઢાર; ચારશરણ નિત્ય અનુસરો, નિંદો દુરિતઆચાર ............ શુભકરણી અનુમોદીએ, ભાવ ભલો મનઆણ; અણસણ અવસર આદરી, નવપદ જપો સુજાણ ............. શુભગતિ આરાધનતણા, એ છે દશ અધિકાર; ચિત્ત આણીને આદરો જેમ પામો ભવપાર ...... ઢાળ પહેલી (કુમતિ-એ છિડી કીહાં રાખી-એ દેશી) જ્ઞાન દરિસણ ચારિત્ર તપ વિરજ, એ પાંચે આચાર, એહ તણા દહભવ પરભવના આલોઇએ અતિચાર રે. પ્રાણી જ્ઞાન ભણો ગુણખાણી, વીરવડે એમવાણી રે મા, ૧ ગુરુ ઓળવીએ નહિ ગુરુ વિનયે , કાળ ધરી બહુમાન, સૂત્ર અર્થ તદુભયકરી સુધાં, ભણીએ વહી ઉપધાનરે પ્રા૦ ૨ જ્ઞાનોપરગણ પાટી પોથી ઠવણી નવકારવાલી; તેહતણી કીધી આશાતના, જ્ઞાનભક્તિ ન સંભાળી રે પ્રા૦૩ ઇત્યાદિક વિપરીતપણાથી, જ્ઞાનવિરાધ્યું જેહ; આભવ પરભવ વળી રે ભવોભવ, મિચ્છા મિ દુક્કડ તેહરે પ્રા૦ ૪ ૮૯ For Private And Personal Use Only
SR No.008478
Book TitleKailaspadma Swadhyayasagara Part 1
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy