SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ સમાજ સમક્ષ રજૂ કર્યાં તે પ્રથમ ભાગમાં, સમ્યક્ત્વાદિના તેત્રીશ પૈકી વીશ ગુાનુ હૃદયંગમ વસ્તુન અને તે તે ગુણેાને અનુલક્ષીને ાચક ને ઉપદેશક કથાઓ આપવામાં આવી છે. આ ભાગમાં સાશ એન્ટીક કાગળે વાપરીને અને સુંદર ખાઇડીંગ કરાવીને ઘણા ખર્ચ કર્યો છતાં તે ભાગ સભાના પેટ્રન તેમજ સભાસદ ખંધુને ભેટ આપવામાં આવેલ છે. ત્યાર પછી આ બીજા ભાગના પ્રકાશનનું કાર્ય હાથમાં લીધું, આ ખીજા ભાગમાં સમ્યક્ત્વાદિના ખાકી રહેલા એકવીંશથી તેત્રીશ સુધીના તેર ગુણે। અને પાંચ અણુવ્રતે સખંધી પાંચ-મળી કુલ અઢાર કથાનકા આપવામાં આવ્યાં છે. કથાનકે કેટલાં સુંદર, આકર્ષક અને સમજવા ચેગ્ય છે તે સબંધી અહીં કશું પણુ વિવેચન ન કરતાં માત્ર તેતે કથાનક વાંચવાની ભલામણ કરીએ છીએ. આ બીજા વિભાગમાં બાકીના બધાય ગુણ્ણા પ્રકાશિત કરવાની અમારી મનેાભાવના હતી, પરંતુ તેમ કરવા જતાં ગ્રંથ ઘણા મેટા થઈ જતા હાથી અને તેને પરિણામે કીંમત પણ વધી જવાને ભય લાગવાથી, જનતાને રહેજે સ્હેજે પાસાય તે દૃષ્ટિથી બાકીના ૩૯ થી ૧૦ સુધીના ગુણે। અને કથાનકાના ત્રીજો ભાગ હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે. પરમપૂજ્ય આગમપ્રભાકર મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજનું સ્થાન સમાજના સાહિત્યપાસ¥ામાં સશ્રેષ્ઠ છે. તેઓશ્રી જે ખંત અને એકાગ્રતાથી સંશોધનકાર્ય કરી રહેલા છે તે અનુપમેય છે. જેસલમેરના અતિ પ્રાચીન તેમજ વેરવિખેર દશામાં પડેલા જ્ઞાનને વ્યવસ્થિત કરવામાં તેમજ અતિ ઉપયોગી પ્રતિએની પ્રેસકાપી કરાવી લેવામાં તેઓશ્રીએ જે શ્રમ અને પુરુષાથ કર્યાં છે, તે સાહિત્યના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અ ંકિત રહેશે. તેઓશ્રીના પૂજ્ય ગુરુદેવા, મુનિરાજશ્રી ચતુરવિજયજી મહારાજ, પ્રવત કે શ્રી કાન્તિવિજયજી મ૰,આ, શ્રીવિજયવલ્લભસૂરિજી મ૰ વિગેરેની માફક તેએશ્રીના આ સત્તા ઉપર અપ્રતિમ ઉપકાર છે. તેઓશ્રીના સહકાર અને માગ દશનથી જ આ સભા આટલે ઉત્કર્ષ સાખી શકી છે અને તે માટે ખરેખર સભા ગૌરવ અનુભવવા સાથે એ સત્પુરુષના ચરણમાં પોતાની અર્ધાંજલિ અપણુ કરે છે. આ બીજા વિભાગને અંગે વિસ્તૃત પ્રસ્તાવના લખવાની આવશ્યકતા "Aho Shrutgyanam" }}}
SR No.008477
Book TitleKatha Ratna Kosa Part 2
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1956
Total Pages230
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy