SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ સાચવીએ તેવી રીતે દેવાલયોને સાચવવાં. ઈતી ભીન્ન દોષ. ૨૧૧ भिन्नं चतुविज्ञे मश्रघामिश्रकंमतम् ॥ मिश्रकंपूजितं तत्र भिन्नवैदोषकारकम् ।। २१२ ॥ માપના ભેદ ચાર પ્રકારના છે. શ્રધમિશ્રક, મીશ્રકયુક્ત મધ્યમાન અને શ્રેષ્ઠ માન, આ પ્રમાણે ચાર જાતના માન છે એટલે ચાર જાતના માપ છે. ૨૧૨ छंदभेदोनकर्तव्यो जातिभेदाथवापुनः उत्ययंते महामर्म ॥ जातिभेदे कृतेसति ॥ २१३ ।। છંદભેદ તથા જાતિભેદ છંદભેદ ન કરો તેમજ જાતિભેદ પણ ન કરે. છંદભેદ કરવાથી તેમજ જાતિભેદ કરવાથી મહાન મર્મમાં દુખ થાય છે. આ પ્રમાણે કરવાથી જુદા જુદા ભેદ પડી જાય છે માટે છંદભેદ તેમજ જાતિભેદે કરવા નહી આવો શાસ્ત્રને મત છે. ૨૧૩ બારણુ તથા પરનાલ ન કરે તે द्वार हीने हीनंचक्षु नालि हिने धनक्षयम् ।। अपस्थापितैस्यितै महारोग विनिर्दिशेत् ॥ २१४ ॥ જે ઘરનાં બારણું નીચાં રાખશે તે ઘર હિનચક્ષુ થશે માટે ઘરના બારણાં માપથી કરવાં અને જે પરનાલ "Aho Shrutgyanam
SR No.008475
Book TitleBruhad Shilpashastra Part 3
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1936
Total Pages260
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy