SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ॐ मारिद्धिसिद्धिदधात शतमंत्रेण ॥ १५५ ॥ આ મંત્ર ભણીને તેની સ્થાપના કરવી. ત્યારપછી આચાર્યની સ્થાપના કરવી. ૧૫૫ ॐ क्लीं श्रीं धिनमः अनेनमंत्रेण ॥ १५६॥ આ મંત્ર કરીને અમાદેવની સ્થાપના કરવી. ૧૫૬ ॐ क्लीरुद्धिनमः अनेनमंत्रेण ॥ १५७ ॥ આ મંત્ર કરીને વિવસ્વાન દેવની સ્થાપના કરવી.૧પણ, ॐ क्लीरुद्धिनमः अनेनमंत्रेण ॥ १५८ ॥ આ મંત્ર કરીને મિત્રદેવની સ્થાપના કરવી. ૧૫૮ अथ अष्टकोण देवतानां नामांनिलिख्यते ॥ ॐ क्लीरुद्धिनमः अनेनमंत्रेण ।। १५९ ॥ હવે આ ખૂણાના દેવેનું સ્થાપન તથા મંત્ર લખવામાં આવે છે. ઉપર લખેલા મંત્રથી વરુણદેવની સ્થાપના ઈશાન ખૂણામાં કરવી. ૧૫૯ છે વર્જીન એનએ ૨૬૦ | આ મંત્રથી સાવિત્રી અને સવીતાનું અગ્નિખૂણામાં સ્થાપન કરવું. ૧૬૦ ॐ क्लीं रुरुध्यनैमः अनेनमंमले ॥ १६१ ॥ આ મંત્રથી ઈદ્ર અને ઈદ્રયની નિત્રત્ય ખૂણામાં સ્થાપના કરવી. ૧૬૧ "Aho Shrutgyanam
SR No.008475
Book TitleBruhad Shilpashastra Part 3
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1936
Total Pages260
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy