SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭ આ પ્રમાણે પાંચ રન લેવાં. પાંચ રસ્તેથી તથા પુષ્પથી તથા ભયમથી વાસ્તુ દેવને નવરાવવા. ઈતિ વિધિ. વિષ્ણુ ત્થા શિવ ત્થા જેન, આટલા દેવની માતષ્ઠા કરે ત્યારે અવશ્ય વાસ્તુપૂજા કરવી જોઈએ. ન કરે તો મહાન હાનિ થાય. માટે સર્વે દેવની પ્રતિષ્ઠામાં વાસ્તુપૂજા પ્રથમ કરવી. આ શાસ્ત્રોને મત છે. હવે એકલા વાસ્તુદેવની પૂજાની સામગ્રી લખવામાં આવે છે. લીલા મશરૂને રેજે હાથ ર સવાબે, ચેખા સવા પવાલું એટલે ૧ શેર, શ્રીફળ ન–૧, એક થાળ તથા વાડકે તથા કલશિયે, એક જનેઈ, ૮૧ એકાશી સોપારી ૮૧ એકાશી ખેડ બદામ, ૮૧ એકાશી લવીંગ, ૮૧ એકાશી એલચી, ૮૧ એકાશી કમલ કાકડી, તથા ગુલાલ ૧ પિસાભાર, અબીલ પસાભાર, કંકુ ૧ પિસાભાર, ગુગળ પૈસા એકભાર, ટેપરૂ શેર - પાશેર, દ્રાક્ષ ૮૧ એકાશી, સાકર શેર વા, પાશેર ખાંડ, શેર હા પાશેર તજ, ૧ પૈસાભાર તમાલ પત્ર, કુલ અને સેનાની મૂર્તિ. હવે મંદિરના ઈડાને સામાન કહેવામાં આવે છે. છે. ચાંદીને કદર નં-૧ એક, હાંસડી ચાંદીની નંગ ૧ એક, પાઘડી ઈડાની નં-૧, ચાંદીને એર બે નંગ ૧, ટાંકણું તથા હથોડી, લેડું ચાંદીનું ન–૧ એક, મરડા સીંગો નં ૧, મીંઢળ ન–૧, નાડાછડી શેર - પાશેર ઈતિ પૂજા સામાન. અથ ધ્વજા દંડને પાઘડી નંગ-૧ તથા ખેસ નંગ-૧ "Aho Shrutgyanam
SR No.008475
Book TitleBruhad Shilpashastra Part 3
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1936
Total Pages260
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy